સ્વ. નરપતલાલ વિજભુખણદાસ ટ્રસ્ટ, સુરત

નોટબુક વિતરણ રજીસ્ટ્રેશન ફોર્મ
Step 1 / સૂચના
ફોર્મ ભરવા માટેની માહિતી
  1. અરજદારનું નામ, સરનામું, મોબાઇલ અને ઇમેઇલ સાચું લખવું.
  2. ધોરણ ૧ થી ૩ અને ધોરણ ૪ થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા લખવી.
  3. દરેક વિદ્યાર્થીનું નામ, પાસ કરેલ ધોરણ અને પરિણામની ટકાવારી લખવી.
  4. પરિણામ PDF મહત્તમ 1 MB અથવા Image મહત્તમ 1 MB અપલોડ કરી શકાય છે. Image 500 KB સુધી સંકોચીને સેવ થશે.
  5. ફોર્મ સેવ કર્યા પછી WhatsApp દ્વારા કન્ફર્મેશન મોકલવું.
સંપર્ક: પૂર્વેશભાઈ પચ્ચીગર - 9723475111
નોટબુક વિતરણ: 07-06-2026 / 08-06-2026, સુરત
Already submitted? View / update by mobile number
Web hosting by Somee.com