SS
Surati Shreemali Soni Samaj
સુરતી શ્રીમાળી સોની સમાજ
Tradition, Seva and Togetherness
પરંપરા, સેવા અને એકતા
Community Home
સમાજનું ઘર
A welcoming digital space for our samaj.
અમારા સમાજ માટે એક ઉષ્માભર્યું ડિજિટલ મંચ.
Stay connected with darshan, member services, cultural events, and the shared spirit that keeps Surati Shreemali Soni Samaj strong across generations.
દર્શન, સભ્ય સેવાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પેઢીદર પેઢી સમાજને જોડતી એકતા સાથે સતત જોડાયેલા રહો.
Daily
દૈનિક
Mataji darshan for the community
સમાજ માટે માતાજીનાં દર્શન
Members
સભ્યો
Dedicated space for login and updates
લોગિન અને માહિતી માટે ખાસ જગ્યા
Events
કાર્યક્રમો
Celebrate heritage and community bonds
વારસો અને એકતાની ઉજવણી
About The Samaj
સમાજ વિશે
Welcome to our community home.
અમારા સમાજના ઘરમાં આપનું સ્વાગત છે.
Our samaj stands for unity, values, devotion, and upliftment. This space brings together tradition and convenience so members can stay informed, connected, and supported.
અમારો સમાજ એકતા, મૂલ્યો, ભક્તિ અને પ્રગતિ માટે સમર્પિત છે. આ ડિજિટલ જગ્યા પરંપરા અને સરળતાને જોડે છે જેથી સભ્યો સતત માહિતગાર અને જોડાયેલા રહે.
Explore Our Activities
અમારી પ્રવૃત્તિઓ જુઓ
Community Focus
સમાજની દિશા
Our activities are rooted in care and culture.
અમારી પ્રવૃત્તિઓ સેવા અને સંસ્કૃતિમાં મૂળભૂત છે.
From celebrations to support systems, the samaj grows stronger when members participate, contribute, and look after one another.
ઉત્સવો થી લઈને સહાય સુધી, જારે સભ્યો જોડાય છે અને એકબીજાની કાળજી રાખે છે ત્યારે સમાજ વધુ મજબૂત બને છે.
01
Community Events
સમાજ કાર્યક્રમો
Festivals, spiritual gatherings, and social celebrations that keep traditions alive.
ઉત્સવો, ધાર્મિક મેળાવડા અને સામાજિક પ્રસંગો દ્વારા પરંપરા જીવંત રાખવી.
02
Education Support
શૈક્ષણિક સહાય
Encouraging students with guidance, opportunities, and meaningful educational support.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન, તકો અને ઉપયોગી શૈક્ષણિક સહાય આપવી.
03
Social Welfare
સામાજિક કલ્યાણ
Serving members with compassion during times of need and community responsibility.
જરૂરિયાતની ઘડીએ સભ્યોને સંવેદનશીલ અને જવાબદાર સહાય પૂરી પાડવી.